ગ્રીનશાળા ઇકો ટુરિઝમ
Green Shala EcoAgri Tourism,
સહયોગ અને સ્થળ
ગ્રામ ભારતી પરિસર
( ગાંધીનગર થી 17 km મહુડી રોડ, ગ્રામભારતી સર્કલ, જી. ગાંધીનગર )
આંબા વન માં વન ભોજન
મોબાઈલ ની દુનિયાને વિરામ આપી
પધારો પ્રકૃતિની ગોદ માં ખેડૂતના
ખેતરે ..
● 300થી વધુ આંબા ની છાયા માં
● પરિસર માં ચીકુ, નારીયેરી, લીંબુ,
આંબળા, સીતાફળ, જાંબુ ની
બાગાયત ખેતી ઉપરાંત સહિતના
3000 થી વધુ દેશી વૃક્ષોથી શોભતું
પરિસર
● પક્ષીઓના મધુર કલરવ ને માણવા..
● વાનસ્પતિક વિવિધતાને ઓળખવા..
● પ્રકૃતિના ખોળે – વૃક્ષની નિશ્રામાં
નિરાંતે ખાટલામાં આરામ કરવા….
● પ્લાસ્ટિક મુક્ત પરિસર સ્વસ્થ
પર્યાવરણ…
● ઘોંઘાટની દુનિયા થી દુર ગામડાના
ખેડૂત પરિવારના હાથે બનેલું તાજું
અને સાત્ત્વિક ભોજનનો સ્વાદ
માણવા..
દેશી અને સાત્વિક વન ભોજન 👇👇
1) દાળ-બાટી
2) બાજરી-મકાઈનો રોટલો અને
રીગણ-બટાકાનું રસાવાળું શાક
3) બાજરીનો રોટલો અને
રીંગણનો ઓળો
શેકેલા મરચાં, દેશી ગોળ, ગાયનું ઘી,(દહીંમાંથી વલોવી ને ઘરે બનાવેલ તાજી છાસ), ખલમાં લસોટી ને બનાવેલ લસણ-મરચાની ચટણી અને લૂ અને ગરમીથી દુર રાખે તેવું કચુંબર અને આમ પના!
બિલા નું શરબત
(Welcome drink)
Ecoagri Tourism
વાનસ્પતિ વિવિધતાની ઓળખ..
ખેતરમાં વાવણી, લણણી (શાકભાજી ફળ ચૂંટવા🍅🍆🥕🍋) રોપણી,પાણી સિચવું, નિંદણ જેવા જ્ઞાનવર્ધક પ્રત્યક્ષ શ્રમકાર્ય..
ટ્રેકટર રાઈડ
Live ઘર ઘંટી
Live વલોણું
Live લસણિયો,khandniyo
Traditional Game
તીર કમાન🏹
સોળહરી
ગીલ્લી દંડા
દોરડા ખેંચ
કેરમ
દોરડી કુદ
ફૂલ રેકેટ 🏸
લંગડી
ભમરડો
લખોટી
સાપ સીડી
લૂડો
સાત સિત્રોલીયા
1) 60 પ્રકારના બર્ડ
(See Song Bard’s) દૂરબીન થી
નિહાળવા, ઓળખવા અને તેમનો
કલરવ સાંભળવા.
(પધારો કાન ને પણ કેળવીએ..)
2) વાનસ્પતીક વિવિધતા
(નામ સાથે બોર્ડ)
3) દેશી હિંચકા મોજ
4) પાકની વિવિધ દેશી જાતો
5) માંચડા ની મોજ
6) રોગ જીવાતનું નિરીક્ષણ🐞🐛
7) ઘરે કુંડા માટે સેન્દ્રીય ખાતર યુક્ત
ફળદ્રુપ માટી નું વેચાણ
8) એક વૃક્ષ વાવણી
9) કેરી મજા માણો
કેરીની સીઝન દરમિયાન
મનગમતી શાખ પડેલી કેરી ખાઓ. 🥭 અને તાજી
ઓર્ગેનિક કેરી ખરીદી જાઓ.
ભોજન અને અન્ય વ્યવસ્થા શુલ્ક
● વ્યક્તિદીઠ : રુ. 300/-
● 5 વર્ષથી 12 વર્ષથી સુધીના
બાળકના રુ. 200/-
Video Source